News of Thursday, 17th September 2020
કોરોના મહાસંગ્રામઃ કોવિડ-૧૯ મહામારીએ દુનિયાને રપ અઠવાડિયામાં રપ વર્ષ પાછળ ધકેલીદીધીઃ બિલ ગેટસ
દુનિયાના બીજા સૌથી ધનાઢય શખ્સ બિલ ગેટસએ કહ્યું છે કે કોવિડ-૧૯ મહામારીએ દુનિયાને રપ અઠવાડિયામાં લગભગ રપ વર્ષ પાછળ ધકેલી દીધેલછે ગેટસએ બતાવ્યું કે સરકારોએ પોતાના બધા સંસાધન પુરી રીતે આ મહામારીથી નિપટવામાં લગાવવા પડયા ગેટસએ કહ્યું વૈશ્ચિવક વેકસીન કવરેજ ર૦ર૦માં ઘટી ૧૯૯૦ના દશક સત્તા પર છે કોવિડ-૧૯ મહામારીએ પ્રગતિ રોકી દીધી છે.
(12:00 am IST)