News of Sunday, 18th October 2020
સહકર્મી ઓછુ કામ કરે આના માટે ઇટાલીની મહિલા કોફીમાં નશીલી દવા નાખતી હતી, થઇ જેલ સજા
ઇટાલીમાં એક મહિલા પોતાની સહકર્મી એલિસ બોર્ડનની કોફીમાં ઘણા દિવસો સુધી નશીલી દવા નાખતી રહી જેથી તે ઓછુ કામ કરી શકે જેના માટે એને ૪ વર્ષની જેલ સજા થઇ છે. એલિસને શક ત્યારે પડયો જયારે મહિલા રજા પર હતી અને એને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી ન થઇ પછી એણે કોફી ટેસ્ટ કરાવી અને સત્ય સામે આવ્યું.
(10:51 pm IST)