News of Monday, 19th October 2020
ભારતમાં પહેલી વાર હિંગની ખેતીની શરૂઆત
દેશમાં પહેલી વખત હિંગની ખેતીની શરૂઆત હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં થઇ છે. હિંગનો પહેલો છોડ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) અને ઇન્સ્ટિટયૂટ ઓફ હિમાલયન બાયોસોર્સ ટેકનોલોજી (IHBT) ના ડિરેકટર ડો. સંજયકુમાર દ્વારા રોપવામાં આવ્યો હતો.
(3:46 pm IST)