મુખ્ય સમાચાર
News of Sunday, 20th September 2020

કેન્દ્રના નવા કૃષિ કરડા વિરુદ્ધ હરિયાણામાં આવતીકાલે રાજ્યવ્યાપી દેખાવો

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા મુકાયેલા નવા  કૃષિ ખરડાના વિરોધમાં ભારતીય કિસાન સંઘ દ્વારા આવતીકાલે રવિવારે રાજ્ય વ્યાપી દેખાવો કરવાની જાહેરાત થઇ છે.

(12:00 am IST)