News of Saturday, 17th October 2020
ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં બાઇક સવાર બદમાશોએ કરી બીજેપી નેતાની ગોળી મારી હત્યા : હાહાકાર
નવી દિલ્હી : ફિરોઝાબાદ (ઉત્તરપ્રદેશ)માં શુક્રવાર રાતના ત્રણ બાઇક સવાર બદમાશોએ બીજેપી નેતા ડી.કે. ગુપ્તાની ગોળીમારી હત્યા કરી નાખી એસ.એસ.પી. સચિન્દ્ર પટેલને બતાવ્યું કે ગુપ્તા જયારે દુકાન બંધ કરી નીકળી રહ્યા હતા ત્યારે બદમાશોએ એના પર ફાયરીંગ કર્યુ એસ.એસ.પી.એ. કહ્યું પરિવારએ થોડા લોકોના નામ આપ્યા છે. જેની સાથે પીડિતને થોડા વિવાદ હતો.
(10:49 pm IST)