મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

ભારતીય મુળના અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઇએ જાતિવાદને જઇ ૪૯ વર્ષ પછી યુકેની લેબર પાર્ટીથી આપ્‍યું રાજીનામું

નવી દિલ્‍હી : ભારતીય મુળના અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઇએ યહુદી-વિરોધી જાતિવાદનો હવાલો આપતા ૪૯ વર્ષ પછી યુકેની લેબર પાર્ટીથી રાજીનામું આપી દીધું એમનું રાજીનામું જેરમી કોર્બિનની પાર્ટીમાં વાપસી પછી આવ્‍યું છે. જેણે પોતાની યહુદી વિરોધી જાતિવાદ સંબંધી ટિપ્‍પણીને લઇ સસ્‍પેન્‍ડ કરી દીધા હતા. દેસાઇએ કહ્યું યહુદી સાંસદોને ખુલ્લેઆમ ભલા-બુરા કહેવામાં આવે છે.

(9:50 pm IST)