News of Saturday, 21st November 2020
જમ્મુ-કાશ્મીરને ખુલી જેલમાં બદલી દેવામાં આવેલ છે : પીડીપી પ્રમુખ મહબુબા મુફતીની સટાસટી
નવી દિલ્હી : પીડીપી પ્રમુખ મહબુબા મુફતીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરને ખુલ્લી જેલમાં બદલી દેવામાં આવેલ છે. પણ અમે અમારી ગરિમા, અધિકાર અને ઓળખ પર થયેલ આ હુમલા વિરૂધ્ધ લડશુ એમણે કહ્યું ભારત સરકાર દ્વાર અમારી જમીન અને સંસાધનો લૂંટાઇ રહ્યા છે. અને આ એમના નવા કાશ્મીરનો વિકૃત વિચાર છે.
(11:18 pm IST)