News of Wednesday, 21st October 2020
રાજકોટમાં આજે 102 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : સાંજે 46 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 69 કેસ નોંધયા
કુલ કેસ 7989 : હાલ 678 દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટ: શહેરમાં સાંજે 46 અને બપોરે 23 સાથે આજે કુલ 69 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 45 રિપોર્ટ પોઝિટિવ નોંધાતા કુલ કેસ 7989 થયા છે. હાલમાં 678 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 102 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .
(7:41 pm IST)