મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

અફઘાનિસ્તાનની સરહદે પાકિસ્તાને ઘુસણખોરી કરતા બંને લશ્કરો આમને-સામને

બંને સૈન્યો આમને-સામને ભરી પીવા સજ્જ: વધારાની કુમકો દોડાવવામાં આવી

નવી દિલ્હી : તોરખામમાં પાકિસ્તાન દળોએ અફઘાન જમીન પર કબજો કરવાનો અને લશ્કરી ચોકીનું નિર્માણ કરવાનો પ્રયાસ કર્યા બાદ અફઘાનિસ્તાન અને પાક સૈન્ય સામસામે આવી ગયા છે. તેથી ખૂબ જ રોચક છે બંને સૈન્યો આમને-સામને ભરી પીવા સજ્જ છે.વધારાની કુમકો દોડાવવામાં આવી છે

(5:48 pm IST)