News of Thursday, 24th September 2020
રાજકોટમાં કોરોનાના સાાંજે 58 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 102 કેસ નોંધયા: કુલ કેસ 5545:આજે 117 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
રાજકોટ:શહેરમાં સાંજે 58 અને બપોરે 44 સાથે આજે કુલ 102 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ
આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 58 કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.
શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે.
કુલ કેસ – ૫૫૪૫
સારવાર હેઠળ -૯૭૪
આજના ડિસ્ચાર્જ -૧૧૭
આજ સુધીની કોવિડ ડેથ - ૯૪
(7:30 pm IST)