મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

કેમેરાની સામે પોતાની તસ્‍વીર લાગવી ઝુમ મીટીંગથી બહાર જતી જોવા મળી મેકિસકોની નેતા

મેકિસકન નેતા વેલેંટીના બેટર્સ ગુઆડર્મા કોંગ્રેસની ઝુમ મીટીંગ દરમ્‍યાન કે મેરાની સામે પોતાની તસ્‍વીર લગાવી મીટીંગથી જવાનો વીડિયો સોશ્‍યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ‌વીડિયો શેયર કરતા ડેમોક્રેટિક રેવોલ્‍યુશનરી પાર્ટીના ડેપ્‍યુટી જોર્જ ગેવિનોએ લખ્‍યું વિચારી રહ્યો હતો કે મારૂ ભાષણ તમે ધ્‍યાનથી સાંભળી રહ્યા હોય એહસાસ થયો કે તમારો ફોટો છે.

(9:57 pm IST)