News of Friday, 25th September 2020
રાજકોટમાં કોરોનાનુ તાંડવ યથાવત: સાંજે 68 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 111 કેસ નોંધતા નવો રેકોર્ડ : કુલ કેસ 5656: આજે 105 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
રાજકોટ:શહેરમાં સાંજે 68 અને બપોરે 43 સાથે આજે કુલ 111કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ
આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 68 કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.
શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે.
કુલ કેસ – ૫૬૫૬
સારવાર હેઠળ -૯૮૦
આજના ડિસ્ચાર્જ -૧૦૫
આજ સુધીની કોવિડ ડેથ - ૯૫
(8:37 pm IST)