મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

કોરોના મહાસંગ્રામઃ કોવિડ-૧૯ વેકસીન ર૦ર૧ની શરૃઆત સુધી બનીને તૈયાર થઇ જશેઃ ચીની દવા કંપની

ચીની દવા કંપની સિનોવેકએ કહ્યું છે કે એના દ્વારા વિકસિત કરવામાંઆવીરહેલ કોવિડ-૧૯ વેકસીન ર૦ર૧ના શરૃઆત સુધીમાં દુનિયાભરમાં વિતરણ માટે તૈયાર થઇ જશે. સિનોવેકના સીઇઓ ચિન વેઇદોંગના અનુસાર જો વેકસીનની ત્રીજું અને અંતિમ માનવ પરીક્ષણ સફળ રહ્યું તો કંપની  એને અમેરિકામાં વેંચવા માટે અમેરિકી દવા નિયામક એફડીએને આવેદન આપશે.

(11:55 pm IST)