News of Friday, 25th September 2020
લિફટના દરવાજા જામ હોવાથી અને એમાં પાણી ભરાવાથી મુંબઇમાં ર ગાર્ડસના મોત થયા
મુંબઇની એક ઇમારતના બેસમેંટમાં ઉભેલ લિફટમાં પાણી ભરાવાથી એના દરવાજા જામ થઇ ગયેલ જેથી બે સિકયોરીટી ગાર્ડના મોત થયા.પોલિસએ કહ્યું એમના લિફટમાં ઘુસતા જ દરવાજા બંધ થયા અને કોઇ ટેકનીકલી ખરાબીના કારણ ના તો દરવાજા ખુલ્યા અને ના લિફટ ચાલુ થઇ ફાયર બ્રિગેડવાળાએ લિફટને કાપીને શબ બહાર કાઢયા.
(12:00 am IST)