News of Monday, 26th October 2020
કોરોના કાળમાં કુમારીકાની પૂજા
કોરોના મહામારી વચ્ચે કોવિડ-૧૯ પ્રોટોકોલ અંતર્ગત રાંચીમાં મહાઅષ્ટમીના અવસરે દુર્ગા પૂજા પંડાલમાં એક કુમારીની વિધિવત પૂજા કરતા પૂજારી દર્શાય છે. મહાઅષ્ટમીએ કુવારી કન્યાઓની વિધિવત પૂજા કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના પગલે એક જ કુમારીકાની પૂજા કરવામાં આવી હતી.
(12:52 pm IST)