News of Monday, 26th October 2020
દશેરા કાર્યક્રમ દરમ્યાન પંજાબમાં રાવણના પુતળામાં થયો વિસ્ફોટ, વીડિયો સામે આવ્યો
નવી દિલ્હી : પંજાબમાં એક દશેરા કાર્યક્રમનો વિડિયો સામે આવ્યો છે જેમાં રાવણના પુતળામાં અચાનક વિસ્ફોટ થયા પછી આસપાસ ઉભેલા લોકો ભાગતા જોવા મળ્યા બટાલામાં ડીએવી સ્કુલની પાસે આયોજિત આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય અશ્વિની શેખરી પણ સામેલ હતા. સ્થાનિય મીડિયા રિપોર્ટસના મુતાબિક ઘટનામાં કોઇને ઇજા નથી થઇ
(10:42 pm IST)