News of Monday, 26th October 2020
એપ્પલના એપ સ્ટોરથી અસ્થાયી રીતથી હટાવાયું ગૂગલ પે
ગૂગલના એક પ્રવકતા અનુસાર એક સમસ્યાના નિદાન માટે અસ્થાયી રીત પર ગૂગલ પે ને એપ્પલના એપ સ્ટોરથી હટાવાયું છે. જો કે એપના એંડ્રોયડ વર્ઝન પર આનો પ્રભાવ નહીં પડે અને આ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ રહેશે. આ પહેલાં ઓગસ્ટમાં ગૂગલ પે ને અસ્થાયી તોર પર પ્લે સ્ટોરથી હટાવવામાં આવેલ.
(10:45 pm IST)