મુખ્ય સમાચાર
News of Monday, 26th October 2020

પાકિસ્તાન હવે પછી પોલિયોમુકત દેશ બની શકે છેઃ ડબલ્યૂ એચ ઓ

પાકિસ્તાનમાં વિશ્વ સ્વાસ્થ સંગઠન (ડબલ્યૂએચઓ)ના પ્રતિનિધિ પાલિયા મહિપાલએ કહ્યું છે કે પાકિસ્તાન હવે પછી પોલિયો મુકત દેશ હોઇ શકે એમણે કહ્યું રસીકરણ બારામાં ખોટી ધારણાઓ અને કોવિડ-૧૯ લોકડાઉન જેવા પડકારોનો પોલિયો વિરૂધ્ધ અભિયાનો પર અસર પડે છે. મહિપાલએ કહ્યું યૂનિસેફ જેવા વૈશ્વિક સહયોગીયોએ પાકિસ્તાનમાં પોલિયો ખતમ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

(11:27 pm IST)