મુખ્ય સમાચાર
News of Sunday, 27th September 2020

લેસ્બિયન કપલ ને સાથે રહેવા પર પરિવારથી ધમકી મળ્યા પછી યુપીમાં પોલીસ સુરક્ષા માંગી

શામલી (યુપી) ની જિલ્લાધિકારી જસજીત કૌરએ બતાવ્યું છે કે એક લેસ્બિયન કપલએ પોલીસ સુરક્ષા માંગી છે કારણ પરીવાર વાળાઓએ એમને સાથે રહેવાનો નિર્ણયનો વિરોધ કર્યો છે અને એમને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે. બંનેની ઉંમર રર અને ર૩ વર્ષ છે. કૌરએ કહ્યું બંને પુખ્ત વયના છે અને ગમે ત્યાં રહેવા સ્વતંત્ર છે.

(11:46 pm IST)