News of Tuesday, 27th October 2020
રાજકોટમાં સાંજે 45 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 66 કેસ નોંધયા કુલ કેસ 8375 : આજે 71 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : હાલ 544 દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટ: શહેરમાં સાંજે 45 અને બપોરે 21 સાથે આજે કુલ 66 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 45 રિપોર્ટ પોઝિટિવ નોંધાતા કુલ કેસ 8375 થયા છે. હાલમાં 544 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 71 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .
(7:43 pm IST)