News of Thursday, 29th October 2020
ગેસ સિલિંડર ધમાકાથી યુપીના મેઠરમાં ર લોકોના મોત : મકાનની છત ઉડી, ઘટનામાં ઘણા લોકો ઘાયલ, ગભરટનો માહોલ
મેરઠ : મેઠર (યુપી) ના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અજય સાહનીના મુતાબિક જિલ્લાના સરધના વિસ્તારમાં એક ગેસ સિલિંડર ધમાકામાં ર લોકોના મોત થયા છે. ધમાકાથી એક ઘરની છત ઉડી ગઇ અને બાકીનાો હિસ્સો પડી ગયો. જયારે આ ધમાકાથી મોહલ્લાના અન્ય મકાનોને પણ નુકશાન પહોંચ્યુ છે. ઘટનામાં ઘણા લોકો ઘાયલ, ગભરાહટનો માહોલ.
(9:46 pm IST)