-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
છેલ્લા સાત દિવસથી ગુમ થયેલો ઇન્ડિયન અમેરિકન યુવાન મૃતક હાલતમાં મળી આવ્યો : પલ્ટી ખાઈ જવાથી 100 ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો

કેલિફોર્નિયા : છેલ્લા સાત દિવસથી એટલે કે 21 ફેબ્રુઆરીના રોજ ગુમ થયેલો ઇન્ડિયન અમેરિકન યુવાન અથર્વ ચિંચવાડકર 27 ફેબ્રુઆરીના રોજ મૃતક હાલતમાં મળી આવ્યો છે.
કાર લઈને 21 ફેબ્રુઆરીના રોજ સાંજે નીકળેલો આ યુવાન રાત્રે ઘેર પરત નહીં આવતા તેના માતા પિતાએ તપાસ શરૂ કરાવી હતી.તથા પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.પરંતુ તેનો પત્તો લાગ્યો નહોતો .
આખરે પલ્ટી ખાઈ જવાથી 100 ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડેલી કારમાંથી તેનો મૃતદેહ 27 ફેબ્રુઆરીના રોજ મળી આવ્યો હતો.
આ યુવાન કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો હતો.અને કોવિદ -19 સંજોગોને કારણે ઘેરે બેઠા તેનો અભ્યાસ ચાલુ હતો.પરંતુ 21 ફેબ્રુઆરીના રોજ બહાર નીકળેલા આ યુવાનની સફર અંતિમ સફર બની ગઈ હતી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૧૫ દિવસ બાદ કોરોનાની રસી લેશે : તાજેતરમાં કોરોના થયો હોવાથી તેઓ અત્યારે રસી નહિં લે, ૧૫-૨૦ દિવસ બાદ રસી લેવા આરોગ્ય ટીમની સુચના access_time 5:07 pm IST
-
ટ્રેકટરો બળતણ ભરેલા સાથે તૈયાર રહેવાનું હજ્જારો ખેડૂતોને જણાવાયું છે, દિલ્હી માટે ગમે ત્યારે ‘કોલ' આપી શકાય છે : કથિત ખેડૂત નેતા રાકેશ ટિકૈત access_time 11:37 am IST
-
સેન્સેકસમાં ૭૦૦ થી વધુ પોઇન્ટનો ઉછાળોઃ નીફટી ૧૪૭૦૦ની ઉપર : મુંબઇ : સપ્તાહના પ્રારંભે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુકાયુ છે. ૧૦ વાગ્યે સેન્સેકસ ૭ર૪ પોઇન્ટ વધીને ૪૯૮ર૪ અને નીફટી ર૧૯ પોઇન્ટ વધીને ૧૪૭૪૮ ઉપર ટ્રેડ કરે છે. પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક, ઓએનજીસી ૪ ટકા જેટલા ઉછળ્યા. access_time 11:22 am IST
-
દેશમાં અત્યાર સુધીમાં ૧.૪૩ કરોડથી વધુ રસીકરણ કરાયું : બે દિવસ બાદ દેશમાં ફરી રસીકરણનો પ્રારંભ access_time 10:42 am IST
-
જીએસટીના ખાતામાં ક્રેડિટ છતાં વેપારીઓને ૧ ટકા રોકડામાં ટેકસ ભરવાની નોબત access_time 10:19 am IST
-
સિવિલ હોસ્પિટલની કેથ લેબ બંધઃ એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી માટે ખાનગી હોસ્પિટલ પર આધાર access_time 5:07 pm IST
-
યુપીએસસી ભવન ખાતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા ડીસીપી પ્રવિણકુમાર access_time 4:58 pm IST
-
જુનાગઢ રોયલ પાર્ક સોસાયટીમાં સ્નેહમિલનઃ કોરોના વોરીયર્સ પોલીસ અધિકારીઓ-પીજીવીસીએલના ઓફીસરોનું સન્માન access_time 11:59 am IST
-
રાજુલાઃ માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ access_time 1:33 pm IST
-
જુનાગઢ જિલ્લામાં કાલે પંચાયત પાલિકાની મતગણતરીઃ તૈયારીઓ પૂર્ણ access_time 1:41 pm IST
-
૧ કરોડની ઠગાઈમાં મહિલા નકલી ડેપ્યુટી કલેક્ટર નીકળી access_time 8:04 pm IST
-
ગોમતીપુરમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં બે આરોપીની આગોતરા જામીન અરજી મંજુર access_time 7:13 pm IST
-
રાજપીપળાના ચાલવા નીકળેલા વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારતા ઇજા બાદ સારવાર દરમિયાન મોત access_time 10:21 pm IST
-
તુર્કીના આધારે નેપાળના સરહદી વિસ્તારમાંથી જવાનો પ્રયાસ કરી રહ્યા છે અલકાયદા access_time 5:26 pm IST
-
વૈજ્ઞાનિકોએ 10 વર્ષની મહેનત બાદ બરફથી છવાયેલ એન્ટાર્કટિકામાં વિશાળ તિરાડની શોધ કરી access_time 5:20 pm IST
-
પ્રેક્ષકોને નો- એન્ટ્રી access_time 4:30 pm IST
-
ન્યુઝીલેન્ડના ફિન એલને છગ્ગા- ચોગ્ગાનો વરસાદ વરસાવ્યો access_time 2:47 pm IST
-
ગુરૂવારથી અંતિમ ટેસ્ટઃ રનોના ઢગલા બનશે access_time 4:30 pm IST
-
આલિયા ભટ્ટે લોન્ચ કર્યું પોતાનું એક પ્રોડક્શન હાઉસ access_time 5:38 pm IST
-
અદા શર્મા માણસો કરતાં પ્રાણીઓથી વધુ આરામદાયક અનુભવે છે access_time 5:38 pm IST
-
22 વર્ષ બાદ અજય દેવગણ કરશે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં કામ access_time 5:37 pm IST