-
બલ્ગેરિયાનું અનોખુ બજાર : જ્યાં લોકો સામાન નહિ દુલ્હન ખરીદવા આવે છે access_time 10:12 am IST
-
આ લે લે... ફરી નોટબંધી : એ પ્રિલથી ૫-૧૦ અને ૧૦૦ની જૂની નોટો થશે બંધ : RBI મોટા નિર્ણયથી ખળભળાટ access_time 6:03 pm IST
-
સ્વાધ્યાય પરિવારના દીદી (ધનશ્રી તળવલકર)ના જીવનસાથી ડો.શ્રી નિવાસજીનું ૭૨ વર્ષની વયે દુઃખદ નિધન access_time 1:44 pm IST
-
પતિએ ગીફટમાં આપી ૨ સાઇઝ નાની ઇનર : તો પત્નીએ માંગી લીધા છુટાછેડા access_time 11:40 am IST
-
લ્યો બોલો... જાપાનમાં માણસ ભાડે મળે છે access_time 1:03 pm IST
-
થાઇલેન્ડના ગામમાં ભૂતનો ડર : પુરૂષો પહેરવા લાગ્યા મહિલાઓના કપડા access_time 10:35 am IST
અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની સંભવિત કેબિનેટમાં 3 ઇન્ડિયન અમેરિકનને સ્થાન મળે તેવી શક્યતા : પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી , પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી ,તથા પ્રોફેસર શ્રી અરુણ મજુમદાર ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવો સ્થાનિક અખબારોનો અહેવાલ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની સંભવિત કેબિનેટમાં 3 ઇન્ડિયન અમેરિકનને સ્થાન મળે તેવી શક્યતા સ્થાનિક વર્તમાનપત્રો દર્શાવી રહ્યા છે.
આ ત્રણ સંભવિત ઇન્ડિયન અમેરિકનોમાં પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી , પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી ,તથા પ્રોફેસર શ્રી અરુણ મજુમદાર ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવી ચર્ચા હોવાનું જાણવા મળે છે.
પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી જો બિડનના કોવિદ -19 અભિયાનના ટોપ એડ્વાઇઝર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.જેઓને સેક્રેટરી ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ સેક્રેટરી તરીકે નિમણુંક મળી શકે છે.
પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી કે જેઓ હાલમાં એમેઝોન કંપનીના બોર્ડ મેમ્બર છે.તેમને કોમર્સ સેક્રેટરી તરીકે પસંદ કરવામાં આવી શકે તેવી ચર્ચા છે.
જયારે સ્ટેનફોર્ડ યુનિવર્સીટી પ્રોફેસર શ્રી અરુણ મજુમદારને સેક્રેટરી ઓફ એનર્જી ની પોસ્ટ માટે પસંદ કરવામાં આવી શકે તેવું વોશિંગટન પોસ્ટ તથા પોલિટિકો માં પ્રસિદ્ધ થયેલી કેબિનેટના સંભવિત ઉમેદવારોની યાદી દ્વારા જાણવા મળે છે.
-
અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST
-
કોરોના મહામારી કરતા પણ ભારતમાં ધાર્મિક કટ્ટરતા અને ઉગ્ર રાષ્ટ્રવાદ વધુ ખતરનાક છે : કોંગી અગ્રણી શશી થરૂરના પુસ્તક ' ધ બેટલ ઓફ બીલોગિંગ ' ના લોન્ચિંગ પ્રસંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીનું વિવાદાસ્પદ વિધાન : આ અગાઉ દેશમાં મુસ્લિમો અસુરક્ષિત હોવાનું બયાન કર્યું હતું : આંતર રાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લીધો નહોતો access_time 12:14 pm IST
-
મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST
-
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આરટીજીએસના નિયમમાં ફેરફારઃ હવે ર૪ કલાક રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે access_time 5:34 pm IST
-
શનિવારી બજારમાં ૨૦૦ માસ્કનું વિતરણ : વધુ ૯ હોટલ - પાનની દુકાનો સીલ access_time 2:52 pm IST
-
રાજીવનગરમાં વૃદ્ધા જુબેદાબેન જુણાચ સંચાલીત જુગારધામ પર દરોડોઃ ૪ ઝડપાયા access_time 4:26 pm IST
-
સુરતથી વીરપુર સાયકલથી સંઘનું આગમન access_time 11:55 am IST
-
જામનગરમાં પૂ. જલારામ બાપા જન્મજયંતીની સાદગીપુર્ણ ઉજવણીઃ ઘરમાં જ પુજન-આરતી કરવા અનુરોધ access_time 1:30 pm IST
-
અનોખું સંશોધન:એક ઇમેઇલ ઓછો મોકલવાથી 16000ટન કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઠલવાય છે...... access_time 5:39 pm IST
-
1070 ફૂટ ઉપર આવેલ છે આ વિશ્વની સૌથી ઊંચી લિફ્ટ access_time 5:39 pm IST
-
સુપરમાર્કેટમાં ખરીદી સમયે નહોતું પહેર્યું માસ્ક : મહિલાને ખાવી પડી જેલની હવા access_time 9:37 am IST
-
ત્રીજી વખત પપ્પા બન્યો ડિવિલિયર્સ access_time 3:24 pm IST
-
કીવીના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર એંડ્રયુ હેઝલડાઈનને કેન્સર access_time 7:44 pm IST
-
લંકા પ્રીમિયર લીગને ફરી એક ફટકો: હવે આ ખેલાડીએ પાછું લીધું નામ access_time 6:05 pm IST
-
આ વર્ષે 11 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે ફિલ્મ 'ઈંદુ કી જવાની' access_time 5:44 pm IST
-
તારક મહેતાના કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી કોરોના પોઝીટીવ access_time 9:38 am IST
-
સલમાન ખાનની 'રાધે' ૨૦૨૧ના ઇદમાં રિલીઝ થશે access_time 3:26 pm IST