એન. આર. આઈ. સમાચાર
News of Friday, 16th October 2020

યુ.એસ.સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા વિઝા ,પાસપોર્ટ સહિતના કામ માટે અધિકૃત કરાયેલ કોક્સ એન્ડ કિંગ્સની મુદત પુરી : 2 નવેમ્બરથી આ કામગીરી VFS ગ્લોબલ સંભાળશે

વોશિંગટન : યુ.એસ.સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા વિઝા ,પાસપોર્ટ સહિતના કામ માટે અધિકૃત કરાયેલ કોક્સ એન્ડ કિંગ્સની મુદત પુરી થતી હોવાથી તેમની જગ્ર્યાએ વિઝા ,પાસપોર્ટ સહિતના કામ અંગે  ઓઉટસોર્સીંગ કામગીરી માટે VFS ગ્લોબલ ની નિમણુંક કરવામાં આવી છે.જે  2 નવેમ્બરથી આ કામગીરી  સંભાળશે.
ત્યાં સુધી ઇમર્જન્સી કામ માટે મર્યાદામાં રહી દૂતાવાસ કચેરી આ કાર્ય કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(5:57 pm IST)