Gujarati News

Gujarati News

તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. સુદ – ૪ રવિવાર
તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. સુદ – ૨ શનિવાર
તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. સુદ – ૧ શુક્રવાર
તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – અમાસ ગુરૂવાર
તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૧૪ બુધવાર
  • ભારત અને ચીન આવતીકાલે સવારે 11 વાગ્યે, ચુશુલ-મોલ્ડોની ચીની બાજુમાં, છઠ્ઠા કોર્પ્સ કમાન્ડર કક્ષાનો સંવાદ યોજશે. મોસ્કોમાં બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ આ પહેલી કોર્પ્સ કમાન્ડર બેઠક હશે. MEA ના જોઇન્ટ સેક્રેટરી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. access_time 10:04 pm IST

  • રાત્રે 11 વાગ્યે ભારે પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો : વીજળીના કડાકા ભડાકા :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : રાત્રે અચાનક વાતાવરણમા પલટો access_time 11:16 pm IST

  • રાજ્ય સભામાં શરમ જનક દ્રશ્યો સર્જાયા વિપક્ષી સભ્યો ગૃહમાં વેલ સુધી ધસી ગયા માઇક ખેંચી લેવાના પ્રયાસ, સાંસદ ડેરેક ચેરમેનની ખુરશી સુધી પહોંચી ગયા અને કાગળો ફાડ્યા, સાંસદોએ અધ્યક્ષના ટેબલ ઉપરના માઈક ખેંચી કાઢવા પ્રયાસ કર્યા, ગ્રુહને મુલતવી રાખવામાં આવેલ છે. access_time 2:39 pm IST