Gujarati News

Gujarati News

તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૧૧ મંગળવાર
તા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૧૦ સોમવાર
તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૮ શનિવાર
તા. ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૭ શુક્રવાર
તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૬ ગુરૂવાર
  • કેરળ સરકારે ૧૬ જેટલા શાકભાજીના ભાવો નક્કી કર્યા : ૧લી નવેમ્બરથી અમલમાં આવશે access_time 6:16 pm IST

  • જે વ્યક્તિ પોતાના માતા-પિતાનો ન થઇ શક્યો તે પ્રજાનો ક્યાંથી થશે ? : બિહાર મુખ્યમંત્રી પદના દાવેદાર તેજસ્વી યાદવ ઉપર કેન્દ્રીય રાજ્યમંત્રી અનુરાગ ઠાકરનો પ્રહાર :તેજસ્વી યાદવે પોતાના ચૂંટણી પ્રચાર પોસ્ટરમાંથી લાલુપ્રસાદ તથા રાબડીદેવીનો ફોટો હટાવી લેતા આડકતરો નિર્દેશ access_time 1:52 pm IST

  • કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા ૧૯ ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસુલો : રીટ પિટિશન : જાણીતા એકિટવિસ્ટ અને એડવોકેટ શ્રી ખેમરાજ કોષ્ટીએ હાઈકોર્ટમાં રીટ પીટીશન ફાઈલ કરી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા ૧૯ સભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસુલવા માગણી કરી છે. આ ધારાસભ્યોના રાજીનામા પછી પેટાચૂંટણીઓ યોજવી પડી હતી. access_time 3:26 pm IST