Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020
ગોંડલના કાશીબેન પિત્રોડાનું અવસાનઃ શુક્રવારે ટેલીફોનિક બેસણુ

રાજકોટ : ગોંડલના કાશીબેન રાઘવજીભાઇ પિત્રોડા તે સ્વ. મગનભાઇ રાઘવજીભાઇ પિત્રોડા,  ભગવાનજીભાઇ, ચંપકભાઇ, જયોત્સનાબેન કાન્તીલાલ ઉમરાણીયા (મોટી મોણપરી), હિરાબેન જયેશભાઇ પરમાર (રાજકોટ), વનિતાબેન ભાગ્યેશભાઇ ઉમરાણીયા (રાણાવાવ), પુષ્પાબેન વિનોદભાઇ ઉમરાણીયા (પોરબંદર)ના માતુશ્રી તથા શ્રી પ્રશાંતભાઇ, જયવીરભાઇ, હાર્દિક, પાર્થ, દેવેન તથા પિત્રોડા તેજલ જતીનકુમાર (લંડન), રાઠોડ શિતલ અજયભાઇ (વાંકાનેર), ઉમરાણીયા ભૂમિ ભાવેશભાઇ (યુ.કે.), ઉમરાણીયા પીનલ રોહિતભાઇ (મુદ્રા), જાનવી ચંપકભાઇ પિત્રોડાના દાદીમા તેમજ ધૈર્ય, વૃક્ષિકા, મૈત્રી, કર્મ, અક્ષના પરદાદીનું તા.૧૯ અવસાન થયેલ છે. બેસણું તા. ર૩ ને શુક્રવારે ગોંડલ નિવાસસ્થાને ટેલીફોનિક બેસણું રાખેલ છે.  ભગવાનજીભાઇ મો. ૯૮રપ૭ ૪૬૪૬૦, ચંપકભાઇ- ૯૪ર૮૦ ૩૯૦૩૦,  પ્રશાંતભાઇ મો. ૯૯૯૮૩ ૦૦૦૦ર.

અવસાન નોંધ

સંજયભાઇ લાઠીયાના માતુશ્રી દમયંતીબેનનું દુઃખદ અવસાન : જૈન સોશ્યલ ગ્રુપ-રાજકોટ સેન્ટ્રલ પ્રમુખ

રાજકોટ કોક સપ્લાઈ પ્રાઇવેટ લિમિટેડ વાળા જૈન અગ્રણી સ્વ. જયવંતભાઈ ભાઈલાલભાઈ લાઠીયાના ધર્મપત્ની તે સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મહામંત્રી તથા જૈન સોશ્યલગ્રુપ રાજકોટ સેન્ટ્રલના પ્રમુખ શ્રી સંજયભાઈ લાઠીયા તથા મીનાબેન પ્રવીણભાઈ શાહના માતુશ્રી અને તે શ્રી રાજ તથા સ્વાતિબેન યશભાઈ માણેકના દાદી શ્રી જમનાદાસ કેશવજી ખોખાણીના પુત્રી તે શ્રી સ્વ પ્રફુલભાઈ,ધનવંતભાઈ, રસિકભાઈના ભાભી શ્રી દમયંતીબેન જયવંત લાલ લાઠીયા (ઉ.વ.૭૪) તા. ૧૮ ના રોજ અરિહંત શરણ પામેલ છે પ્રવર્તમાન સંજોગોને આધીન લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે સદગતનું ટેલિફોનિક બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. સંજયભાઈ ૯૪૨૬૨ ૧૯૮૪૩, રાજભાઇ ૯૪૨૮૨ ૯૯૪૬૬, જયનાબેન ૯૯૭૯૯ ૬૮૭૦૩, ધનવંતભાઈ ૯૪૨૯૧ ૬૭૫૮૯, રસિકભાઈ ૯૯૦૪૦ ૦૦૬૯૨  

સાતોદડ મેડતવાડ શ્રી ગૌડ બ્રાહ્મણ  હર્ષદરાય બળવંતરાય જાનીનું દુઃખદ અવસાન

રાજકોટ : શ્રી સાતોદડ મેડતવાડ શ્રી ગૌડ બ્રાહ્મણ સ્વ-બળવંતરાય દુર્લભજી જાનીના સુપુત્ર હર્ષદરાય બળવંતરાય જાની ઉ.વર્ષ ૬૮ .તે જાની કનસલટન્સી એડવોકેટ ધર્મેશ(પિન્ટું),ધવલ,જયશ્રીબેન આનંદકુમાર ત્રીવેદી,મીરાબેન વીમલકુમાર શુકલ ના પીતા શ્રી, વેદાંશીના દાદા , લક્ષ્મી ચટણીવાળા ભાવેશભાઇ જાની તથા અમદાવાદ(નરોડા) નિવાસી નિલમબેન મહેશકુમાર જોષીના મોટાભાઇ ,તન્વી,રોહનના દાદાનુ તા.૧૮ના રવીવાર રોજ અવસાન થયેલ છે. કોરોના જેવી પરીસ્થીતી ને કારણે લૌકીક ક્રિયા  બંધ રાખેલ છે. તેમજ  બેસણું  હાલ ની પરીસ્થિતીને અનુલક્ષીને  ટેલિફોનીક રાખેલ છે.  ટેલિફોનીક બેસણું તા-૧૯ સોમવાર ના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.મો.૯૯૨૪૭૫૬૯૫૨ ભાવેશભાઇ(મુન્નાભાઇ),  મો.૯૯૨૪૮૧૨૨૩૮ ધર્મેશભાઇ(પિન્ટું), મો. ૭૦૧૬૮૩૭૮૮૧ ધવલ ભાઇ

ખંભાળીયાના નિવૃત પોસ્ટ માસ્તર હરીભાઇ ભગલાણીનું અવસાન

ખંભાળીયાઃ હરીભાઇ ભીમજીભાઇ ભગલાણી (ભટ્ટ) (ઉ.વ.૭૮) રે. જામનગર વાળા તે નિવૃત પોસ્ટ માસ્તર ખંભાળીયા, ઓખા તથા ટેલીગ્રામ મેનેજર (નિવૃત) તે હિતેશભાઇ (રીલાયન્સ મુંબઇ) જયેશભાઇ (જામનગર) નીશાબેન આચાર્ય (ખંભાળીયા)ના પિતા તથા રાજેશભાઇ ભગલાણી, ભરતભાઇ ભગલાણી (કચ્છમિત્ર) ના મોટા બાપુ તથા દીપ આચાર્યના નાના તથા યોગેશભાઇ આચાર્ય (લીના પ્રિન્ટરી ખંભાળીયા)ના સસરા તથા કુશલ અને દેવાંશુના દાદા તા.૧૮ના રોજ અવસાન પામેલ છે.

સદગતની પ્રાર્થના સભા ટેલીફોનીક સાંજે પાંચથી સાત, વંદનાબેન ભટ્ટ ૭૦ર૧૭ ર૬રપ૯, દીપ આચાર્ય ૮૪૬૯૦ ૮૪૬ર૩ રાખેલ છે.

કિશોરભાઈ મણીઆર

રાજકોટઃ મણીઆર કિશોરભાઈ નાનાલાલ (ઉ.વ.૭૨), તે ગં.સ્વ.હેમાબેનના પતિ, ઋષભ (વીર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ) અને પ્રીતિબેન અભયભાઈ શાહના પિતાશ્રી, શ્રુતિબેનના સસરા, સ્વ.ભગવાનજી લવજી સંઘવીના જમાઈ, સ્વ.પ્રકાશભાઈ, પ્રવિણભાઈ, હેમલત્તાબેન, સ્વ.કુમુદબેન, મનોરમાબેન, ઈલાબેન, સુધાબેન, સ્વ.ચંદાબેનના ભાઈ તા.૧૭ ને શનિવારે અરિહંત શરણ પામેલ છે. પ્રવર્તમાન સંજોગોને કારણે ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જમનાદાસ સિધ્ધપુરા

રાજકોટઃ જમનાદાસ છગનલાલ સિધ્ધપુરા (મુળઃ ઉપલેટા, હાલઃ રાજકોટ) (ઉ.વ.૮૫)નું તા.૧૬ શુક્રવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવાર, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સ્વ.રાજેષભાઈ જે.સિધ્ધપુરા (યુ.કે.), નિલેષભાઈ જે. સિધ્ધપુરા (યુ.એસ.એ.), જયેશભાઈ જે. સિધ્ધપુરા (મો.૯૮૨૫૧ ૭૯૦૩૬ / ૮૮૪૯૧ ૭૦૫૮૨), શ્રી અંબિકા ટુલ્સ એન્જીનીયરીંગ, ઘરનું એડ્રેસઃ સુરભિ રેસીડેન્સી- ૧, બ્લોક નં.૨૯, કોઠારીયા મેઈન રોડ, રણુજા મંદિરથી આગળ, સુમંગલ પાર્કની બાજુમાં, કોઠારીયા, રાજકોટ.

કિશોરભાઈ દેસાઈ

રાજકોટઃ જેતપુર નિવાસી સ્વ.પ્રતાપરાય હકમીચંદ દેસાઈના પુત્ર કિશોરભાઈ પ્રતાપરાય દેસાઈ (ઉ.વ.૭૦) તે શેતુરભાઈ, જયદિપભાઈ, સોનલબેન શાહના પિતાશ્રી તથા સ્વ.હરીશભાઈ, અતુલભાઈ, દિવ્યાબેન, લીનાબેન મહેતા, ભાવનાબેન ભીમાણીના મોટાભાઈ તથા ગોંડલ નિવાસી સ્વ.દ્વારકાધીશભાઈ મહેતાના જમાઈ તા.૧૬ના રાજકોટ મુકામે અરીહંતશરણ પામેલ છે.

મુકુંદભાઈ ચૌહાણ

રાજકોટઃ મુકુંદભાઈ રામજીભાઈ ચૌહાણ, તે લતાબેનના પતિ, અલ્પેશ, ભાવેશ, પ્રકાશ તથા શૈલેષના પિતા, ગજેન્દ્રભાઈ, ધીરૂભાઈ ભીખુભાઈના ભાઈ, વિજયના કાકા, ચિંકેશના મોટાબાપુ, તા.૧૭ના શનિવારના રોજ સદ્દગત થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ના સોમવાર તેમના નિવાસ સ્થાને કે.વી.રોડ, રણછોડ નગર- ગોંડલ સાંજે ૪ થી ૬ના રોજ ટેલીફોનીક બેસણું રાખેલ છે. અલ્પેશ મો.૯૮૯૮૬ ૮૫૩૪૨, ભાવેશ મો.૮૪૦૧૪  ૯૧૪૩૮, વિજયભાઈ મો.૯૭૨૬૭ ૨૦૦૪૨

માણેકલાલ જાની

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ શ્રી માણેકલાલ ગૌરીશંકર જાની (ઉ.વ.૮૮) મુળ ખાનપર (ગોંદિયા વાળા) હાલ રાજકોટ તે અ.સૌ. પલ્લવીબેન પરેશકુમાર ત્રિવેદીના પિતાશ્રી તથા સ્વ.ધિરુભાઇ જી. જાની અને સ્વ.ચિમનલાલ જી. જાનીના મોટાભાઇ તા.૧૭ શનીવારે રાજકોટ મુકામે કૈલાશવાસ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું/ઉઠમણું તા.૧૯ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક વહેવાર બંધ રાખેલ છે. હસમુખભાઇ આર. જાની મો. ૯૩૧૬૩ પ૧પ૮૯, મનોજભાઇ ટી. જાની મો. ૯૮રપ૦ પ૧૬૦ર, સુરેશભાઇ સી. જાની મો. ૭૪૦પર ૩૦૧પ૭, પરેશકુમાર એલ. ત્રિવેદી મો. ૮૩ર૦ર ૯ર૩ર૬.

સવિતાબેન વડેરા

રાજકોટઃ ગં. સ્વ. શ્રી સવિતાબેન મગનલાલ વડેરા (ઉ.વ.૧૦૮) તે જયંતીભાઇ, પ્રવિણભાઇ, સ્વ.જયસુખભાઇ, નિરંજનભાઇ તથા મુકેશભાઇ (માધવ ગ્લાસ વાળા), તેમજ વિમળાબેન હેમતલાલ સુચક, જયાબેન શશિકાંત વિઠલાણી, લીલીબેન કરસનદાસ દેવાણી, રમાબેન છોટાલાલ હરીયાણી તેમજ મનિષાબેન પ્રફુલ્લભાઇ મજીઠીયાના માતુશ્રીનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. કોરોનાને કારણે કોઇ જ પ્રકારની પ્રાર્થનાસભા કે વિધી રાખેલ નથી.

જીતેન્દ્રભાઇ પારેખ

રાજકોટઃ ગો. વા. સોની શ્રી મનસુખલાલ કેશવલાલ પારેખના પુત્ર શ્રી જીતેન્દ્રભાઇ મનસુખલાલ પારેખ (ઉ.વ.૬૭) તે દિનેશભાઇ, મહેશભાઇ, પ્રવિણાબેન, જયોતિબેન, વર્ષાબેનના ભાઇ, તથા મનિષભાઇ, નયનભાઇના કાા, તથા અમિત તથા જીજ્ઞેશના પિતાશ્રી તા.૧૭ શનિવારે શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારે સાંજે ૪-૩૦ થી ૬ રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

શાંતિલાલ રાઠોડ

રાજકોટઃ રાજકોટ નિવાસી શાંતિલાલ રવજીભાઇ રાઠોડ (ઉ.વ.૮૦) (એલ.આઇ.સી.)નું તા.૧પને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. શાંતિલાલ તેમજ તેમના પત્ની રમાબેન શાંતિલાલ રાઠોડ તે શ્રી અંબરીશ, હિના, ફાલ્ગુની તથા તૃપ્તિના માતા-પિતાનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અંબરીષ રાઠોડ મો. ૯૯રપર ર૭૯૭૬, ૮૮૪૯૪ ૯પ૬૭પ.

મુકતાબેન મકવાણા

ગોંડલ : ગુર્જર ક્ષત્રિય કડિયા મુકતાબેન મોહનલાલ મકવાણા (ઉ.વ.૮૮) તે રમેશભાઇ મોહનલાલ મકવાણાના માતાનું તા.૧૭ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.૧૯ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. મો. ૯૧૭૩૦ ૭૩૩૯ર.

ચંદુભાઇ રાયમગીયા

આમરણઃ ચંદુભાઇ દયાલજીભાઇ રાયમગિયા (ઉ.વ.૭૮) (ચંદુભાઇ ભેળવાળા) તે સંજયભાઇ, આશીષભાઇ તથા રાજેશ્રીબેન મુકેશકુમાર રાજવીર (કુવાડવા)ના પિતા તેમજ સ્વ.નટુભાઇ, ગિરીષભાઇ (રાજકોટ)ના મોટાભાઇ અને ઠા. મોરારજીભાઇ નાનજીભાઇ ચંદારાણા (રાજકોટ)ના જમાઇનું તા.૧૭ના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું તા.૧૯ સોમવારે સાંજે ૪ થી પ રાખેલ છે.

જનકભાઇ ડોડીયા

રાજકોટઃ કારડીયા રાજપુત જનકભાઇ ભીખાભાઇ ડોડીયા તે અનીલભાઇ તથા સ્વ.રાજેન્દ્રભાઇના ભાઇ તથા નિકુંજભાઇ અને કેયુરભાઇના પિતાશ્રીનું તા.૧૮મીએ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે.

પ્રવિણભાઇ દૂધરજિયા

રાજકોટઃ મુળ કમળાપુર હાલ રાજકોટ નિવાસી પ્રવિણભાઇ જીવરામભાઇ દૂધરેજિયા (શિક્ષક તક્ષશિલા વિદ્યાલય, રૈયા) (ઉ.વ.પ૩) તે વિષ્ણુદાસ, ભોળારામ, ભગવાનદાસ, છબીલદાસના ભાઇ તથા આદિત્ય અને કાર્તિકના પિતાશ્રી તથા અમિતકુમાર સુરેશભાઇ વૈષ્ણવ (ગાંધીનગર)ના સસરાનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારે સાંજે ૩ થી ૬ કલાકે રાખેલ છે.

દક્ષાબેન જોશી

રાજકોટઃ ઔદીચ્ય બ્રાહ્મણ દક્ષાબેન પ્રભુલાલ જોશી (ઉ.વ.૫૨) તે પ્રભુલાલ ઉમિયાશંકર જોષીના ધર્મપત્ની તે રાજેશ તથા હરીશ તેમજ ધાર્મિષ્ઠા એચ.ભટ્ટ (રાજકોટ)ના માતુશ્રી તથા ઉમેશભાઈ પંડ્યા (મોટાભાડુકિયા) તથા સાધનાબેન એન.ભટ્ટ અને પારૂલબેન ડી.વ્યાસ (રાજકોટ)ના બહેનનું દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને લીધે માત્ર ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન રેસ્ટ હાઉસ પાસે કાલાવડ રાખેલ છે. પ્રભુલાલ મો.૯૬૦૧૩ ૬૨૬૨૮, ઉમેશભાઈ મો.૯૭૨૭૬ ૪૬૯૩૩

મંછાબેન મહેતા

રાજકોટઃ જામવણથલી નિવાસી હાલ રાજકોટ સ્વ.હેમચંદભાઈ ચુનીલાલ મહેતાના ધર્મપત્નિ મંછાબેન હેમચંદભાઈ મહેતા (ઉ.વ.૮૭) તે સ્વ.પ્રાણલાલ નેમચંદભાઈ પુનાનર (જામનગર)ની દીકરી તા.૧૮ના રોજ અરિહંત શરણ પામેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે મો.૯૯૧૩૫ ૬૪૭૬૨ / મો.૬૩૫૨૪ ૫૮૨૫૧ ઉપર રાખેલ છે. હાલના સંજોગોને ધ્યાને લઈને તમામ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રવિણભાઈ દુધરેજીયા

રાજકોટઃ મુળ કમળાપુર હાલ રાજકોટ નિવાસી પ્રવિણભાઈ જીવરામભાઈ દુધરેજિયા (શિક્ષક તક્ષશીલા વિદ્યાલય, રૈયા) (ઉ.વ.૫૩) તે વિષ્ણુદાસ, ભોળારામ, ભગવાનદાસ, છબીલદાસના ભાઈ તથા આદિત્ય, કાર્તિકના પિતાશ્રી તથા અમિતકુમાર સુરેશભાઈ વૈષ્ણવ (ગાંધીનગર)ના સસરાનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારે સાંજે ૩ થી ૬ કલાકે રાખેલ છે.

વલ્લભદાસ દેવાણી

રાજકોટઃ જુનાગઢના વેપારી અગ્રણી જુનાગઢ નિવાસી ગૌ.વા. વલ્લભદાસ નાનજીભાઇ દેવાણી (ઉ.વ.૭૪) (જયોતિ કલોથ સ્ટોરવાળા) તે ગૌ.વા. નાનજીભાઇ  જેઠાભાઇ (મેખડીવાળા) ના મોટા પુત્ર તે ગો.વા. ગોરધનભાઇ, હરીદાસભાઇ, મનસુખભાઇ (જેતપુર), ભગવાનજીભાઇ, ગીરીશભાઇના મોટાભાઇ તે સાગરભાઇ તથા માધવીબેન કલ્પેશકુમાર રૂપારેલીયાના પિતાશ્રી તે ગૌ.વા. બાલુભાઇ જગજીવન  વિઠલાણી (મેંદરડાવાળા) ના જમાઇ તા.૧૬ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૧૯ ને સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રમણીકભાઇ હંસોરા

રાજકોટઃ રમણીકભાઇ પરસોતમભાઇ હંસોરા (ઉ.વ.૭૨)નું દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન કોરોના પરિસ્થિતિને કારણે સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯નેે સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.  ભાવેશભાઇ રમણીકભાઇ હંસોરા (પુત્ર) મો. ૯૫૭૪૦ ૧૭૦૯૪, મનોજભાઇ બટુકભાઇ પરમાર (જમાઇ) મો.૯૮૨૫૪ ૨૬૩૬૧, વિશાલભાઇ રમણીકભાઇ હંસોરા (પુત્ર)

હસમુખભાઇ રાઠોડ

રાજકોટઃ નિવાસી સ્વ.હસમુખભાઇ ચત્રભુજભાઇ રાઠોડ (ઉ.વ.૬૫) તે રાજેશભાઇ તથા હિમતભાઇના મોટાભાઇ તે નરેન્દ્ર તથા મનોહરના પિતાશ્રીનું તા.૧૭ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નરેન્દ્ર રાઠોડ ૯૮૨૪૮ ૨૨૮૧૪, મનોહરભાઇ રાઠોડ ૮૮૬૬૫૫૯૦૪૫, રાજેશભાઇ રાઠોડ ૯૯૨૪૩ ૪૩૨૫૮

ભાનુબેન સોલંકી

રાજકોટઃ ઝાલાવાડી સઇ-સુથાર (દરજી) સ્વ. હરજીવનભાઇ સવજીભાઇ સોલંકીના ધર્મપત્નિ ભાનુબેન હરજીવનભાઇ સોલંકી તેઓ બળવંતભાઇ તથા નરેશભાઇના માતુશ્રી તથા ધીરૂભાઇ, જેન્તીભાઇ અને હેમુભાઇના ભાભીનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખી સ્વ.નો લૌકીક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન 'પિતૃકૃપા' ન્યુસાગર શેરી નં.૩ બંધ શેરી, કેદાર ગેટની અંદર, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. મો.૯૭૧૪૭ ૫૮૨૪૩, ૯૫૭૪૦ ૭૬૯૪૯,૯૮૨૫૮ ૨૯૨૬૯

શશીકાન્તભાઇ વારીઆ

રાજકોટઃ સ્વ. છોટાલાલ જેઠાલાલ વારીઆના જયેષ્ઠ પુત્ર શશીકાન્તભાઇ (ઉ.વ.૮૦) (શાહ સાયકલવાળા) તે જયોત્સનાબેનના પતિ, પુનીત તથા મીનલ મનીષભાઇ મેતાના પિતા, સેજલના સસરા, સ્વ. ઇન્દુબેન, સ્વ.નાનુબેન, સ્વ. નગીનભાઇ, સુશીલાબેન, સનતભાઇ જમાઇ, વર્ષાબેન, વિરેશ તથા પરીશાના ભાઇજી, કેવીનના દાદા તા.૧૮ને રવિવારના રોજ શ્રી અરિહંત શરણ પામ્યા છે. સદગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૯ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે. સનતભાઇ  ૮૨૦૦૦૧૮૫૦૭, પુનીતભાઇ ૯૪૨૭૨ ૧૭૩૦૧, વિરેશભાઇ ૯૬૦૧૨ ૮૯૨૪૬

મનસુખલાલ હાથી

રાવલ : રાવલ કેળવણી મંડળના પ્રમુખ મનસુખલાલ (પાસાભાઇ) પ્રવિણચંદ્ર (બચુભાઇ) હાથી ઉ.વ.૭૧) તે રાવલ વિસ્તારના ભામાશા સ્વ. ગોકલદાસ લીલાધર હાથીના પૌત્ર, તેમજ રાહુલભાઇ હાથી (મો. ૯૭રપ૮ ૪ર૧૦૯), જાનકીબેન જયેશભાઇ કટારીયા (જામનગર), ચાંદનીબેન અમીતભાઇ રાડીયા (યુ.કે.)ના પિતા, સુનંદાબેન હાથીના પતિ, તેમજ વિણાબેન દિલીપભાઇ કોટેચા (પોરબંદર) તથા જયશ્રીબેન અનિલકુમાર અમલાણી (જામનગર)ના ભાઇ અને પ્રફુલભાઇ ખેરાજભાઇ કોટેચાના વેવાઇ તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતનું ઉઠમણું શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર, દરબારગઢ, રાવલ ખાતે તા. ૧૯ને સોમવારે સાંજે ૪-૦૦થી ૪-૩૦ રાખેલ છે.

હિમાનીબેન પાટડીયા

રાજકોટઃ અ.સૌ.હિમાનીબેન ગૌરવભાઈ પાટડિયા (ઉ.વ.૨૪) તે ગૌરવભાઈ જયેશભાઈ પાટડિયાના ધર્મપત્ની ચંદ્રકાંતભાઈ ડાહ્યાભાઈ ચોટલીયાના પુત્રી અને ઈશિતા ચંદ્રકાંતભાઈ ચોટલીયાની બહેન, તા.૧૮ના રોજ દુઃખદ અવસાન પામેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૮૧૪૦૭ ૮૦૦૫૧, મો.૯૮૭૯૯ ૭૩૦૧૨, મો.૭૦૯૬૮ ૧૦૨૦૭

ધીરેન્દ્રભાઈ તન્ના

રાજકોટઃ ધીરેન્દ્રભાઈ ગોપાલદાસ તન્ના (ઉ.વ.૭૫) તે કમલભાઈ તન્ના, શિલ્પાબેન જગદીશભાઈ પાઉં, સોનલબેન બકુલકુમાર આડતિયાના પિતાશ્રી તેમજ ગીરીશભાઈ, સ્વ.કિશોરભાઈના નાનાભાઈ તથા રજનીકાંત, રાજેન્દ્રભાઈ, શૈલેષભાઈ અને નીતિનભાઈના મોટાભાઈનું તેમજ પુષ્પાબેન, કુસુમબેન અને માલાબેનના ભાઈનું તા.૧૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છેે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.૧૯ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ડોલરભાઇ જીવરાજાની

રાજકોટઃ શ્રી ડોલરભાઈ રમણીકલાલ જીવરાજાની (રીટા. કોર્પોરેશન ઓફીસર), તેઓ શ્રી જયોત્સનાબેનના પતિ, ભાવેશભાઈના પિતાશ્રી, જગદીશભાઈ (શ્રીનાથ ટ્રાવેલ્સ) જીતેન્દ્રભાઈ (રાજ પરોઠા હાઉસ) તેમજ રાજેશભાઈ (હાર્દિક એન્ટરપ્રાઈઝ) ના મોટાભાઈ સ્વ. મનસુખભાઈ મોતીભાઈ કારીયાના જમાઈ અને સ્વ. અરવિંદભાઈ મનસુખભાઈ કારીયાના બનેવી તા. ૧૭ શનિવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનુ ટેલીફોનીક ઊઠમણુ આજે તા. ૧૯  સોમવાર સાંજે ૪  થી ૬  રાખેલ છે.જગદીશભાઈ જીવરાજાની મો. ૯૮૨૫૨ ૩૫૮૬૦, રાજેશભાઈ જીવરાજાની મો. ૮૮૬૬૯ ૨૭૮૦૫, પિયુષભાઈ જીવરાજાની મો. ૯૦૩૩૦ ૭૪૪૪૫, રાકેશભાઈ જીવરાજાની મો. ૯૧૭૩૭ ૯૫૪૧૫, જાગુબેન અરવિંદભાઈ કારીયા (સસરાપક્ષ) મો. ૯૦૯૯૯ ૭૯૦૯૨

મંગળાબેન દોશી

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ. ધીરજલાલ ધારશી દોશીના ધર્મપત્ની ગં. સ્વ. મંગળાબેન દોશી (ઉ.વ. ૮૭) જે શેલેષભાઇ દોશી, ભારતીબેન ચંદ્રકાંત દોશી, ચંદ્રિકાબેન વિનોદરાય મહેતા (કોલકત્ત્।ા), હર્ષાબેન પ્રતુલભાઇ કામદારના માતુશ્રી તથા સ્વ. મયાચંદ મોતીચંદ ખારા (મોટા આંકડીયા)ના સપુત્રી તા.૧૭  ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા.૧૯  ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. શેલેષભાઈ ધીરજલાલ દોશી - મો. ૯૪૨૬૪ ૭૮૪૫૪, હીનાબેન શેલેષભાઈ દોશી - મો. ૯૪૦૮૦ ૩૯૩૧૧, કૃતિક શૈલેષભાઈ દોશી - મો. ૮૯૭૭૦ ૦૦૬૦૦, હેતિક શેલેષભાઈ દોશી - મો. ૯૦૩૩૧ ૯૯૮૮૧

જયંતિભાઇ મહેતા

રાજકોટઃ સૌરાષ્ટ્ બાજ ખેડાવાળ બ્રાહ્મણ જયંતીભાઇ કરુણાશંકર મહેતા (મૂળ વતન ખેડાવાળની ખડકી,ધારી (નિવૃત્ત્। ડી આઈ જી / સાબરમતી સેન્ટ્રલ જેલ, સાબરમતી, અમદાવાદ) ઉ વ : ૯૫) તે સવિતાબેનના પુત્ર, હીરાબેનના પતિ ઉમેશભાઈ(રાજકોટ) તથા બિપીનભાઈ (રાજકોટ)ના ભાઈ તથા સ્વ.અરૂણભાઇ અને હરેશભાઈ (રાજકોટ) તેમજ મીનાબેન, હર્ષાબેન, દક્ષાબેનના પિતા તેમજ સંતોષ, વિકાસ, કંદર્પ, કાજોલ અને કેવલના દાદા તા.૧૭ પરિસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું સોમવારે તા. ૧૯ના રાખેલ છે. મો. ૯૭૨૭૧ ૮૭૧૦૬, ૯૪૨૯૦ ૯૮૫૧૩ 

વૃજલતાબેન પાબારી

ભાટીયા : જામનગર નિવાસી અ. સો. વૃજલતાબેન (ઉ.૬૭) તે અરવિંદભાઇ જમનાદાસ પાબારીના ધર્મપત્ની તથા જયભાઇ પાબારી, સાક્ષીબેન ધર્મેશકુમાર કોટેચા (રાજકોટ) ના માતુશ્રી  તથા જીવણદાસ બદીયાણી (હૈદ્રાબાદ) ના સુપુત્રી તથા કિશનભાઇ પાબારી, રૂપલબેન હિતેષકુમાર જીવરાજાણીન કાકીનું તા. ૧૯ ને સોમવારે અવસાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતીને લીધે લોકીક ક્રીયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણુ તા. રર ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ રાખેલ છે.  વજુભાઇ પાબારી મો. નં. ૯૮રપ૧ ૦૦૯૯૦, અરવિંદભાઇ પાબારી મો. નં. ૯૮રપપ ૦૯૯૯૯

દેવશંકરભાઇ વ્યાસ

વાંકાનેર : દેવશંકરભાઇ લક્ષ્મીશંકરભાઇ વ્યાસ (ઉ.વ.૮ર) (નિવૃત આચાર્ય તા.શાળા નં.૩) તે રમાબેનના પતિ તથા અરવિંદભાઇ, ચંદ્રકાંતભાઇ, જીતેન્દ્રભાઇ, સંજયભાઇઁ, ચંદ્રિકાબેન હસમુખભાઇ અગોલા તથા સ્વ. દક્ષાબેન જગદીશકુમાર કુકરવાડીયાના પિતાશ્રીનું તા. ૧૭મીએ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું આજે તા. ૧૯ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન સમયને લઇને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.