Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧૯-ર૦ર૧ મંગળવાર
પોષ સુદ-૬, અનુરૂપા છઠ્ઠ (બંગાળ), પંચક
સિદ્ધિયોગ ૭-ર૯થી ૦૯-પપ, રવિયોગ ૦-૯-પપ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મીન
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્‍ત-૬-૨૪
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ- મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તરાભાદ્રપદા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૩૬થી ૧૩-ર૦ સુધી, ૧૦-૧૪ થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૦ સુધી ૧પ-૪ર થી શુભ-૧૭-૦૪ સુધી, લાભ-ર૧-૪ર સુધી, ર૩-ર૦થી શુભ-ર૪-પ૮ સુધી
શુભ હોરા
૯-૧૯થી ૧ર-૦૩ સુધી, ૧ર-પ૮થી ૧૩-પર સુધી, ૧પ-૪રથી ૧૮-ર૬ સુધી, ૧૯-૩૧ થી ર૦-૩૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
સ્‍વપનની દુનિયા પણ એક અલગ છે. દરેક વ્‍યકિત ને સ્‍વપન આવતા હોય છે. કોઇને ખબર નથી પડતી વ્‍યકિતને કયારેક જીવનમાં કદાપી ન વિચારેલ હોય તેવા સ્‍વપનાઓ પણ આવે છે. મંદિરના સ્‍વપના-કોઇ દેવી દેવતાના સ્‍વપના પાણીના સ્‍વપનાને સારા ગણી શકાય તો કોઇ વખત ડરાવતા હોય તેવા સ્‍વપના આવે છે. કયારેક કોઇ વહેમ હોય તેવા સ્‍વપના આવે છે કયારેક સ્‍વપના વ્‍યકિતને માર્ગદર્શન પણ આપે છે કોઇ ગેબી શકિત દ્વારા માર્ગ દર્શન મળતું હોય છે કયારેક વ્‍યકિત કોઇ અજાણી જગ્‍યાએ જાય છે જયાં કદાપી ન ગયેલ હોય પણ ત્‍યાં જતા તે જગ્‍યા કે તે વ્‍યકિતને અગાઉ મળેલ કે જોવેલ હોય તેવું લાગે છે તેઓ અહેસાસ થાય છે.