Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર૪-૧૧-ર૦ર૦ મંગળવાર
કારતક સુદ-૧૦,
સિદ્ધિયોગ-૧પ-૩ર થી
ગુરૂતેગબહાદુર શહીદ દિન, પંચક,
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કુંભ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૬,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૪
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
૮-પ૪ થી મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
દિવસ ૧પ-૩૩ થી સામાન્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧ર થી ૧ર-પપ સુધી, ૯-પ૦થી ચલ-લાભ-અમૃત-૧૩-પપ સુધી, ૧પ-૧૭થી શુભ-૧૬-૩૯ સુધી, ૧૯-૩૯થી લાભ-ર૧-૧૭ સુધી, રર-પ૬થી શુભ-ર૪-૩૪ સુધી,
શુભ હોરા
૮-પપ થી ૧૧-૩૯ સુધી,
૧ર-૩૪થી ૧૩-ર૮ સુધી,
૧પ-૧૭થી ૧૮-૦૧ સુધી,
૧૯-૦૬થી ર૦-૧ર સુધી
બ્રહ્માંડના સીતારા
આ બધી મીલકત કે નાણા તમોને સુખ આપી શકે છે. કરોડોની મીલકત હોવા છતાં ઘણી વ્યકિતઓ જીવનમાં હતાશાનું કારણ શું છે તે જાણવું પોતે ન જાણી શકે તો કોઇને પૂછવું જન્મકુંડલીમાં એવા તે કયા યોગ છે કે આવું બને છે. લાલચ તેનું મૂળ કારણ છે. અદેખાઇ-ઇર્ષ્યા જિવનને બરબાદ કરે છે. તમારા તમરા ખાલી મગજમાં શેતાની વિચારો ઘુસી જાય છે પોતે કાજુ બદામ ખાતા હોય પણ પોતાના કુટુંબનો ભાઇ-બહેનોનો કદાપી વિચાર નથી કરતા લાગણી વગરનું જીવન એક પત્થર જેવું હોય છે. રોજ ઇશ્વર પાસે સદ્બુદ્ધિ માંગવી (ક્રમસ)