Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨પ-૯-ર૦ર૦,શુક્રવાર
અધિક આસો સુદ-૯, રવિયોગ અહોરાત્ર, મન્વાદિ,
સૂર્ય-કન્યા
ચંદ્ર-ધન
મંગળ-મેષ
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૮
સૂર્યાસ્ત-૬-૩૯
જૈન નવકારશી-૭-ર૬
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
ર૪-૪રથી મકર (ખ.જ.)
નક્ષત્ર-પૂર્વાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૪ થી ૧૩-૦ર સુધી
૬-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૮ સુધી, ૧ર-૩૮થી શુભ-૧૪-૦૮ સુધી, ૧૭-૦૯ થી ચલ-૧૮-૩૯ સુધી, ર૧-૩૯થી લાભ-ર૩-૦૯ સુધી
શુભ હોરા
૬-૩૮થી ૯-૩૮ સુધી, ૧૦-૩૮થી ૧૧-૩૮ સુધી, ૧૩-૩૮થી ૧૬-૩૯ સુધી, ૧૭-૩૯થી ૧૮-૩૯ સુધી
બ્રહ્માંડના સિતારા
સામાન્ય રીતે જયોતિષના શોખીનોના મગજમાં એવું હોય છેક ે શુક્ર જોઇને તરત જ ફળકથન કરે છે તો કોઇ દશમાં સ્થાનમાં શુક્ર હોય તો ફલાણો ધંધો કરવો પણ ખરેખર એવું નથી હોતું શુક્રમને લગતા ધંધા ફકત શુક્રને લઇને ફળાદેશ કરવું કેટલું હીતાવહ છે. બારમે શુક્રમ હોવા છતાં લગ્ન નથી થયા. મેષ લગ્નમાં મંગળ છે અને બારમે શુક્રમ ઉચ્ચનો બને છે. આર્થિક સ્થિતિ ખૂબજ સારી છે. ગુરૂ અને શુક્રમ બંને બળવાન છે છતાં અનમેરીડ છે ટુંકમાં કોઇ એક ગ્રહને લઇને ફળાદેશ કરવું કે કેમ ? તે જયોતિષ જાણનાર વ્યકિતએ કરવાનું છે. ફળાદેશ માટે વર્ષોનો અનુભવ ખૂબજ જરૂરી છે. તમારા ગ્રહોની ચાલને સમજવાની.