Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૭-૧૦-ર૦ર૦ મંગળવાર
નિજ આસો સુદ-૧૧
પાશાંકુશા એકાદશી (સાકર ટેટી)
ભદ્રા-૧૦-૪૭ સુધી, પંચક,
કુમાર યોગ-૧૦-૪૭ સુધી,
સૂર્ય-તુલા
ચંદ્ર-કુંભ
મંગળ-કુંભ
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૦
સૂર્યાસ્ત-૬-૧૧
જૈન નવકારશી-૭-૩૮
ચંદ્ર રાશિ-કુંભ (ગ.સ.)
ર૬-૩ર થી મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-પૂર્વા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૦૮ થી ૧ર-પ૩ સુધી
૯-૪૦થી ચલ-લાભ-અમૃત-૧૩-પ૬ સુધી, ૧પ-ર૧થી શુભ-૧૬-૪૬ સુધી, ૧૯-૪૬થી લાભ-ર૧-ર૧ સુધી, રર-પ૬થી શુભ-અમૃત-ચલ-ર૭-૪૦ સુધી
શુભ હોરા
૮-૪૩ થી ૧૧-૩૪ સુધી, ૧ર-૩૧થી ૧૩-ર૭ સુધી, ૧પ-ર૧ થી ૧૮-૧૧ સુધી ૧૯-૧પ થી ર૦-૧૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
-જીવનમાં પ્રગતિ બધા જ ઇચ્છતા હોય છે, પણ પોતાના ગ્રહોની સાથે સાથે પોતે કેટલી મહેનત કરે છે તે પણ તેટલું જ મહત્વનું છે.- રાજકારણમાં સફળતા માટે સૂર્ય અને ગુરૂની સાથે સાથે આ યુગમાં શનિ અને રાહુનું પણ એટલું જ મહત્વ રહેલ છે. જેમ કે હાલ અમેરિકાના પ્રમુખની ચૂંટણી ચાલે છે. શું થશે-વિશ્વની નજર તેના ઉપર છે તો હાલના પ્રમુખ ટ્રમ્પના ગ્રહોમાં બળવાન સૂર્ય અને ગુરૂની પ્રતિભા બતાવે છે જે તેને ફરીથી સફળતા તરફ લઇ જઇ શકે છે. રોજ સૂર્ય નમસ્કાર કરવાથી જરૂર સફળતા મલે છે અને કાર્ય કરવાની ક્ષમતા-બુદ્ધિ પ્રતિભાવમાં પણ વધારો થાય છે. દાનપુન કરવું-જરૂરીયાત વાળી વ્યકિતઓને મદદ કરવી.