Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૨૮-૯-ર૦ર૦,સોમવાર
અધિક આસો સુદ-૧ર
પંચક પ્રારંભ ૯-૪ર થી
સૂર્યોદય-૬-૩૯,સૂર્યાસ્ત-૬-૩૬
જૈન નવકારશી-૭-ર૭
ચંદ્ર રાશિ-મકર (ખ.જ.)
૯-૪રથી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-ઘનિષ્ઠા
રર-૩૮થી શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૪ થી ૧૩-૦ર૧સુધી
૬-૩૯થી અમૃત-૮-૦૮ સુધી, ૯-૩૮થી શુભ-૧૧-૦૮ સુધી, ૧૪-૦૭થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૦૬ સુધી, ર૩-૦૭થી લાભ-ર૪-૩૭ સુધી,
શુભ હોરા
૬-૩૯થી ૭-૩૮ સુધી, ૮-૩૮થી
૯-૩૮ સુધી, ૧૧-૩૭થી ૧૪-૩૭ સુધી, ૧પ-૩૭થી ૧૬-૩૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જયારે કોઇ એવો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે બુદ્ધિશાળી વ્યકિત પણ હતાશ થઇ જાય છે અને ન કરવાની ભૂલો કરે છે. ટેરોકાર્ડ ગંજીપાના પોતાને આધ્યાત્મક ગુરૂ કહેવાતા મહેનત વગર હજારો રૂપિયાની રોજની આવક ધરાવે છે. કોરોનાનાને લઇને દરેક વ્યકિતના જીવનમાં અશાંતિ અને અનસિકયોરીટી ફીલ કરે છે શું એસી ઓફીસ કે લેપટોપ ઉપર બેસીને જયોતિષ બાબત શું આનો ખરેખર ઉકેલ છે? શું જવાબ છે ? શું તમોને ખબર છે, હું છેલ્લા ૪૦ વર્ષથી વધારે સમયથી આજ લાઇનમાં છું. જયોતિષોને પણ ગ્રહો નડતા હોય છે. વિધી કરવાથી શું થઇ શકે છે-કાઉન્સેલીંગ અને સમજદારી મોટીવેશન જીવન માટે આત્મવિશ્વાસ જરૂરી છે.