Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર૯-૧૧-ર૦ર૦ રવિવાર
કારતક સુદ-૧૪
ચતુદર્શની પૂનમ, ચૌમાસી ચૌદશ, ભીષ્મ પંચક વ્રત સમાપ્ત, વ્રતની પૂનમ ત્રિપુરારી પૂનમ, ૧ર-૪૮ બપોરથી પુનમ શરૂ કાર્તિક સ્વામી દર્શન,
ભદ્રા-૧ર-૪૮થી રપ-પ૬,
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મેષ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૯,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૭
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
૧૦-૦૧ થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૪ થી ૧ર-પ૭,
૮-૩૧ થી ચલ-લાભ-અમૃત-૧ર-૩પથી ૧૩-પ૭થી શુભ-૧પ-૧૮થી ૧૮-૦૧થી શુભ-અમૃત-ચલ-રર-પ૭,
શુભ હોરા
૮-૦૪ થી ૧૦-૪૭ સુધી, ૧૧-ર૧થી૧ર-૩પ, ૧૪-ર૪ થી ૧૭-૦૬સુધી, ૧૮-૦૧થી ૧૯-૦૧ સુધી,
બ્રહ્માંડના સીતારા
હતાશા જીવનને બરબાદ કરી નાખે છે કોઇ પણ પ્રશ્ન સામે આવે કદાચ હતાશ ન થવું જન્મના ગ્રહોમાં જયારે ચંદ્ર-સૂર્યની સ્થિતિ નબળી પડે ત્યારે વ્યકિત ડીપ્રેશનમાં આવી જાય છે. પરીક્ષામાં પાસ ન થવાય તો શું-નોકરી નથી મલતી તો શું અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ વધારવો-કયારેક મા-બાપ પણ સંતાનો પાસે પરીક્ષામાં સારા માર્કની અપેક્ષા રાખે છે આવું ન કરવું. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ વધારવો નિષ્ફળતા એ કાયમી નથી હોતી. મોટીવેશન માટે સકારાત્મક વ્યકિતની મુલાકાત લ્યે આવા પ્રશ્નો મારી સાથે શેર કરો, ફોન દ્વારા વાત કરો-સકારાત્મક ઉર્જા મેળવો.