Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

BSNLનું બિહામણું ચીત્રઃ ર૦મો જન્મદિનઃ ર૦૦૦માં ૩,૬૩૦૦૦નો સ્ટાફ હતોઃ આજે ૬પ૦૦૦ છે

મોબાઇલમાં ર૦૦૬ માં ૩પ ટકા શેર હતોઃ આજે ૧ર%: રેવન્યુ ૪૦ હજાર કરોડની આજે ૧૪ હજાર કરોડ

એક વખત બીએસએનએલ.ના લેન્ડલાઇન-મોબાઇલના ડબલા દેશભરમાં ગુંજતાઃ આજે ર૦મો જન્મ દિવસ છે,  બીહામણું ચીત્ર છે. ર૦૦૦ની સાલમાં દેશભરમાં ૩ લાખ ૬૩ હજારનો સ્ટાફ હતો, આજે ૬પ હજાર છેઃ  દેશમાં બીએસએનએલ ર૦૦૬ માં ૩પ ટકા માર્કેટ ધરાવતું હતું. આજે માંડ ૧ર ટકા છે. રેવન્યુ ૪૦ હજાર કરોડ હતી તે હવે માત્ર ૧૪ હજાર કરોડ રહી છેઃ લેન્ડલાઇન પ૦ ટકા બંધ થયા છેઃ  ર૦૦૯ માં ૪ લાખ કરોડની માર્કેટ વેલ્યુ હતીઃ ૩૮ હજાર એક્ષચેંજ-૬૬ હજાર મોબાઇલ ટાવર્સ  અને ૭ાા લાખ કી.મી.ના ઓપ્ટીકલ ફાઇબર - સેટેલાઇટ સ્ટેશન ધરાવતું બીએસએનએલની ર૦ર૦ માં દશા જોઇ કર્મચારીઓ રડી પડયાઃ ર૦૦૯ થી ખરાબી શરૂ થઇ...

(3:16 pm IST)