Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીન્ડીકેટનો પ્રારંભ

ગેરકાયદે લેવાતી રેમીડીયલ પરીક્ષા ફીનો મુદો અને અન્ય બાંધકામ મંજૂરીની ચર્ચા

રાજકોટ, તા.૧: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીન્ડીકેટનો બપોરે ૪ કલાકે પ્રારંભ થયો છે. કોરોનાની સ્થિતિમાં ઓકટોબર માસની સીન્ડીકેટ વીડીયો કોન્ફરન્સ હતી.  ઓફ લાઇન સેનેટ હોલમાં યોજાઇ છે. જેમાં છેલ્લા ૪ વર્ષની રેમીડીયલ પરીક્ષાની ગેરકાયદે ફી ઉઘરાવા પ્રશ્ને કુલપતિએ આપેલ નિર્ણયની ચર્ચા કરનાર છે.

સીન્ડીકેટમાં વિવિધ ભવનો અને બાંધકામના ૭ કરોડના કામને આખરી મંજુરી મળનાર હોવાનું જાણવા મળે છે.

(3:44 pm IST)