Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ સતાની સાવ નજીક

ર૦ બેઠકો જાહેરઃ ભાજપને ૧પ, કોંગીને પઃ બાકીની ગણતરી ચાલુ

રાજકોટ તા. ર : જિલ્લા પંચાયતમાં પરિવર્તન સાથે ભાજપની સતા આવી રહી છે. કુલ ૩૬ પૈકી બહુમતી માટે ૧૯ બેઠકો જરૂરી છે.૧૧.૧પ વાગ્યા સુધીમાં જાહેર થયેલ ર૦ બેઠકો પૈકી ભાજપને ૧પ અને કોંગીને પ બેઠકો મળ્યાનું જાણવા મળે છે બાકીની ગણતરી ચાલુ છે.

(1:06 pm IST)