Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજકોટ જીલ્લામાં પ્રથમ દિવસે ૩પ૬૧ ખેડુતોનું મગફળી અંગે રજીસ્ટ્રેશન

રાજકોટઃ મગફળી ખરીદી અંગે રાજકોટ જીલ્લામાં પ્રથમ દિવસે કુલ ૩પ૬૧ ખેડુતોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં સૌથી વધુ જામકંડોરણા પંથકમાં ૧૬પ૩ તો સૌથી ઓછુ જસદણ પંથકમાં થયું છે. અત્રે તાલુકા વાઇઝ વિગતો આજે સવારે ૧૦ વાગ્યે તંત્ર દ્વારા જાહેર થઇ છે.

રાજકોટ

તાલુકો

રજીસ્ટ્રેશન ખેડુતો

કુલ ખેડુત

રાજકોટ

ઉપલેટા

૬૩

૧૦પ

રાજકોટ

કોટડા સાંગાણી

૯૭

૧૫૯

રાજકોટ

ગોંડલ

૧૯૦

ર૮૧

રાજકોટ

જેતપુર

૭પ૮

૧ર૦૮

રાજકોટ

જસદણ

૩૬

૪૮

રાજકોટ

જામકંડોરણા

૧૬પ૩

ર૪૪૬

રાજકોટ

ધોરાજી

૧૩૭

ર૩૭

રાજકોટ

પડધરી

૪૬

૧૩૨

રાજકોટ

રાજકોટ

૧૬૭

૨૬૦

રાજકોટ

લોધીકા

૯૩

૧૧૩

રાજકોટ

વીંછીયા

૨૦૧

૪૯૭

કુલ

૩૫૬૧

૫૪૮૬

(11:34 am IST)