Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજકોટ -ગોંડલ હાઇવે ઉપર પીપળીયા બસ સ્ટેન્ડમાંથી યુવકની લાશ મળી

ગોંડલ :ગોંડલ- રાજકોટ હાઇ-વે પર ટોલનાકા પાસે પીપળીયા બસ સ્ટેન્ડમાં એક યુવકની લાશ મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ યુવકની ઓળખ મેળવવા માટે તથા મોતના કારણ અંગે તપાસ હાથ ધરી છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:19 pm IST)