Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સમર્પણ યંગ ગ્રુપ દ્વારા કોર્પોરેટર નયનાબેન પેઢડિયાનું સન્‍માન

રાજકોટઃ. સમર્પણ યંગ ગ્રુપ, સંત કબીર રોડ દ્વારા શ્રીમતી નયનાબેન વિનોદભાઈ પેઢડિયાની ભાજપમાંથી કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવાર તરીકેની શાનદાર જીત બદલ તેમજ ૭ માર્ચે તેમના જન્‍મદિનની ખુશાલી નિમિતે સન્‍માન કરવામાં આવેલ. આ પ્રસંગે ગ્રુપના પ્રમુખ વિનોદ ચોટલિયા, સભ્‍યો કુણાલ સંચાણિયા, ઉતમ સીણોજીયા, ચેતન ઉધાડ, ધૈર્ય પેઢડિયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(૨-૯)

(4:24 pm IST)