Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મ્યુનિ.કોર્પોરેશનનાં ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા કોરોનાથી સંક્રમિત: હોમ આઈસોલેશનમાં

રાજકોટ: શહેરમાં કોરોના સંક્રમણ દરેક જગ્યાએ પહોંચી ગયું છે અને જાણીતા રહ્યા છે ત્યારે મહાપાલિકાના ઉચ્ચ અધિકારી પણ સંક્રમિત થતા તેઓના સંપર્કમાં આવેલા લોકોને પણ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે . મ્યુનિ.કોર્પોરેશનનાં ચીફ ફાયર ઓફિસરનો હવાલો સંભાળાતા બી.જે.ઠેબાને ત્રણ દિવસ પહેલા કોઈપણ રીતે ચેપ લાગી ગયો હતો . બાદમાં તેમનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓ હોમ આઈસોલેશનમાં રહ્યા છે.

 

(10:30 pm IST)