Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોર્પોરેશનનાં ૩ સીટી ઇજનેર અને ડે. ઇજનેરને વધારાની કામગીરીઃ ડે.કમિશનર ચેતન નંદાણીને પણ વધારાનો ચાર્જ

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનનાં સીટી ઇજનેર શ્રી દોઢિયા, વાય.કે. ગૌસ્વામી, એલ. આર. કામલિયા તથા ડે.ઇજનેર એચ. એમ. કોટકને તેઓની હાલની કામગીરી ઉપરાંત વધારાની ડ્રેનેજ, ઇસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન, 'નલ સે જલ' યોજના વગેરેની વધારાનુ કામ સોંપવા ઉદત અગ્રવાલનો હુકમઃ ડે. કમિશનર શ્રી નંદાણીને ડે. કમિશનર એ. આર. સિંઘનો વધારાનો ચાર્જ સુપ્રત કરાયો છે

(4:01 pm IST)