Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

હવે રાજકોટમાં ખાનગી લેબોરેટરીમાં એન્ટિજન ટેસ્ટને મંજૂરી આપતુ મ્યુનિ.કોર્પોરેશન

રાજકોટ: શહેેરમાાં વધતા જતા સંક્રમણને રોકવા તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યાારે હવે મ્યુનિ.કોર્પોરેશન જે 5 વાગ્યે તમામ ખાનગી લેબોરેટરીને રૂ .800 / માં એન્ટિજેન પરીક્ષણ પરવાનગી આપવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે મ્યુનિ.કોર્પોરેશનનાં આરોગ્ય કેન્દ્રોમાં વિનામુલ્યે એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે.

(6:43 pm IST)