Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સીટી-બીઆરટીએસ બસના ડ્રાઇવરોએ સીટ બેલ્ટ બાંધવા તંત્રની તાકીદ

રાજકોટઃ ગત મહિને સીટી-બીઆરટીએસમાં પ.૮૬ લાખ મુસાફરોએ મુસાફરી કરીઃ ર૦ કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરાયાઃ સીટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતી ટ્રાવેલ્સને કામમાં ક્ષતી બદલ કુલ ૧૩,૩રપ કિ.મી.ની પેનલ્ટી મુજબ કુલ રૂ. પ,૦૦,૭પ૪: સીટી બસ સેવામાં ફેર કલેકશન કરતી એજન્સી ડી.જી.નાકરાણીને કામમાં ક્ષતી બદલ કુલ રૂ. ર૬,૯૦૦: સીટી બસ સેવામાં સિકયુરીટી એજન્સી નેશનલ સિકયુરીટી સર્વિસને કામમાં ક્ષતી બદલ રૂ. ૩૦૦ તથા બીઆરટીએસ બસ સેવામાં બસ ઓપરેટર માતેશ્વરી ટ્રાવેલ્સને કામમાં ક્ષતી બદલ પ૮પ કી.મી.ની પેનલ્ટી તરીકે કુલ રૂ. ૩૯,૩૬૧ : બીઆરટીએસ બસ સેવામાં એકસમેન તથા સિકયુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિકયુરીટી સર્વિસને કામમાં ક્ષતી બદલ રૂ. ૩ર,૧૭ર નો દંડઃ આરએમટીએસની ડીસેમ્બર માસની કામગીરીનો રીપોર્ટ જાહેર.

(4:47 pm IST)