Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

નેમીનાથ સોસાયટીમાં વેકસીનેશન કેમ્પ

 શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા શહેરના તમામ બુથમાં રસીકરણ અભિયાન હાથ ધરાયુ છે. તે અંતર્ગત વોર્ડ નં. ૯ માં નેમીનાથ વિતરાગ સોસાયટી ખાતે વેકસીનેશન કેમ્પ યોજવામાં આવેલ. આ તકે કમલેશભાઇ મીરાણી, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, ચંદ્રકાન્તભાઇ શેઠ, કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયા, આશાબેન ઉપાધ્યાય, વોર્ડ પ્રમુખ પ્રદીપ નિર્મળ, મહામંત્રી હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, રાજુભાઇ ઉપાધ્યાય, ભરતભાઇ દોશી, રમેશભાઇ કકકડ, અશોકભાઇ મિરાણી, પ્રતિક શાહ, ધર્મેશ દોષી તેમજ સ્થાનિક અગ્રણીઓ અલ્પેશભાઇ સરવૈયા, મયુરભાઇ દોશી, અશ્વિનભાઇ મહેતા, અતુલભાઇ શેઠ, નીતિનભાઇ ગોડા, વિમલભાઇ દોશી, હર્ષદભાઇ કામદાર, વર્ધમાન યુવક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(3:54 pm IST)