Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

૬૦ કિલો રંગથી બનાવી ૧૨ ફુટ ડાયામીટરની રંગોળી

સાધુ વાસવાણી રોડ પર આદિત્ય હાઇટ્સ એ-ટાવરમાં રહેતાં હેલી ચંદુભાઇ કોટડીયા, નીપા નિમીષકુમાર હાંસલીયા, ખુશી રચીનભાઇ ભારડીયા, જીયા ચિન્મયભાઇ પટેલ, હીર શૈલેષભાઇ સિતાપરા અને હીના ચેતનકુમાર ચાંગેલાએ મળી ૧૨ ફુટ ડાયામીટરની અતિ આકર્ષક રંગોળી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બનાવી છે. આ રંગોળી માટે ૬૦ કિલો રંગનોનો ઉપયોગ કરાયો છે.

(12:22 pm IST)