Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રાજકોટ જીલ્લાનો ર૬ જાન્યુ.નો ધ્વજવંદન કાર્યક્રમ આ વર્ષે પણ રાજકોટમાં જ થશે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના હસ્તે ધ્વજવંદન

આ વર્ષે પણ ર૬ જાન્યુઆરીનો રાજકોટ જીલ્લાનો મુખ્ય કાર્યક્રમ રાજકોટમાં જ થશેઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના હસ્તે ધ્વજવંદન અને પરેડ યોજાશે કોવીડ-૧૯ના તમામ નિયમોનું ફરજીયાત પાલન તથા સાદગીભર્યા કાર્યક્રમ અંગે સરકારની સૂચના સ્થળ હવે નકકી થશેઃ મોટે ભાગે ઘંટેશ્વર SRP હેડ કવાર્ટર ફાઇનલઃ રાજકોટ શહેરનો કાર્યક્રમ ચૌધરી હાઇસ્કૂલ ખાતે યોજાશેઃ એડી. કલેકટરના હસ્તે ધ્વજવંદન.

(4:33 pm IST)