Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સેનામાં સેવા આપી વતન કાલાવડ આવેલ શૈલેષભાઇનું અદકેરૂ સ્વાગત

રાજકોટ : ફોજમાં ૨૬ વર્ષ સેવા આપી નિવૃત્તિ બાદ વતન કાલાવડ શીતલા પરત ફરેલ પ્રજાપતિ જ્ઞાતિના શૈલેષભાઇ હેમરાજભાઇ ગોંડલીયાનું પરિવાર અને જ્ઞાતિજનો દ્વારા અદકેરૂ સ્વાગત સન્માન કરાયુ હતુ. કુમ કુમ તિલક કરી સુશોભિત જીપમાં બેસાડી આવકાર અપાયો હતો.

(4:34 pm IST)