Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

યુવા ભાજપ દ્વારા વિધાનસભા વાઇઝ રકતદાન કેમ્પ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમીતે સેવા સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હોય તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં વિધાનસભા વાઇઝ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ તકે ગુજરત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, તેમજ રાજુભાઇ બોરીચા, ડે. મેયર અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, નેહલ શુકલ, વિક્રમ પુજારા, પુષ્કર પટેલ, પ્રફુલભાઇ કાથરોટીયા, મનીશ ભટ્ટ, હરેશભાઇ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, નીલેશ જલુ, સુરેન્દ્રસિંહ વાળા, પ્રદીપ ડવ, પૃથ્વીરાજસિંહ વાળા, પરેશ પીપળીયા, ગૌતમ ગોસ્વામી, મુકેશ રાદડીયા, પરેશ પીપળીયા (પી. પી.) દેવુબેન જાદવ, સજુબેન રબારી, ઘનશ્યામ કુંગશીયા, વીરમ રબારી, દુષ્યત સંપટ, રસીલાબેન સાકરીયા, સી. ટી. પટેલ, રસીકભાઇ પટેલ, રમેશ અકબરી, કાનાભાઇ ઉધરેજા, નીલેશ ખુંટ, સંજય ચાવડા, અતુલ પંડીત, દશરથભાઇ વાળા, ડો. દર્શીતાબેન શાહ, પરેશ હુબંલ, રજનીભાઇ ગોલ, ભાવેશ ટોયટા, અનીશ જોષી, યોગેશ ભટ્ટ, સંજય પીપળીયા, રસીકભાઇ કાવઠીયા, મનસુખભાઇ વેકરીયા, હીતેશ ઢોલરીયા, પ્રવિણ પાઘડાર, સંજય બોરીચા, જીજ્ઞેશ જોષી, જેન્તીભાઇ નોંધણવદરા, જગદીશભાઇ વાઘેલા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ રકતદાન કેમ્પ વિધાનસભ-૬૮ માં સરસ્વતી વિદ્યાલય, પ બ્રાહ્મણીયાપરા, ગોવિંદબાગ શાક મારકેટ પાસે, સંત કબીર રોડ ખાતે યોજાયેલ. જેમાં ઇન્ચાર્જ તરીકે પરેશ પીપળીયા (પી. પી.) ઇન્ચાર્જ તરીકે તેમજ વિધાનસભા-૬૯ માં પારસ હોલ, નીર્મલા કોન્વેસ્ટ રોડ, ખાતે રકતદાન કેમ્પ યોજાયેલ., જેમાં ઇન્ચાર્જ તરીકે પૃથ્વીસિંહ વાળા ઇન્ચાર્જ તરીકે અને વિધાનસભા ૭૦-૭૧ માં આરએમસી કોમ્યુનીટી હોલ પારડી માર્ગ ખાતે રકતદાન કેમ્પ યોજાયેલ જેમાં ઇન્ચાર્જ તરીકે ગૌતમ ગોસ્વામી જવાબદારી સોંપવામાં આવેલ. આ રકતદાન કેમ્પમાં ૭૦ થી વધુ બોટલ એકત્રીત થયું હતું. આ રકતદાન કેમ્પમાં યુવા મોરચાના કુલદીપસિંહ જાડેજા, વ્યોમ વ્યાસ, ડો.પ્રીતેશ પોપટ, નાગજીભાઇ વરૂ, હીરેન રાવલ, ચંદુભાઇ ભંડેરી, હીતેશ ગોહેલ, અજય લોખીલ, મીલન લીંબાશીયા, કુલદીપસિંહ જાડેજા, વીનોદ કુમારખાણીયા, હીરેન સોજીત્રા, કૃણાલ દવે, અભય નાંઢા, દિગ્વીજયસિંહ જેઠવા, આનંદ મકવાણા, જયરાજસિંહ જાડેજા, જસ્મીન મકવાણા, દેવકરણ જોગરાણા, સચીન કોટક, કેતન વ્યાસ, નિકુંજ ઠક્કર, અમીત બોરીચા, કીશન ટીલવા, પાર્થરાજ ચૌહાણ, હાર્દીક ટાંક, જયપાલ ચાવડા, રાકેશ રાદડીયા, ધર્મેશ ડોડીયા, મેહુલ પટેલ, અનિરૂધ્ધ ધાંધલ, જય ગજ્જર સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:41 pm IST)
  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST

  • બાબરી ધ્વંસના 48 આરોપીઓ પૈકી 16 ના મૃત્યુ થઇ ચુક્યા છે : બાકીના 32 માં લાલકૃષ્ણ અડવાણી ,મુરલી મનોહર જોશી ,ઉમા ભારતી ,સહિતનાઓનો સમાવેશ : 28 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન બાળાસાહેબ ઠાકરે ,અશોક સિંઘલ ,મહંત અવૈદ્યનાથ સહીત 16 આરોપીઓએ ચિર વિદાય લીધી : 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો access_time 12:28 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST