Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

પશ્ચિમ રાજકોટમાં અનરાધાર વરસાદ : બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો : ન્યારી ડેમના નવાનીરની આવક : આજી-2 ડેમ ના 2 દરવાજા,ન્યારી-2 ડેમ ના 1 દરવાજા તથા ડોંડી ડેમના 2 દરવાજા ખોલાયા

પશ્ચિમ રાજકોટમાં અનરાધાર વરસાદ : બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે કાલાવડ રોડ તરફ આવેલ : ન્યારી ડેમના નવાનીરની આવક  થઇ છે જયારે આજી-2 ડેમ ના 2 દરવાજા,ન્યારી-2 ડેમ ના 1 દરવાજા તથા ડોંડી ડેમના 2 દરવાજા ખોલાયા છે હેઠવાસમાં આવતા ગામના  સરપંચશ્રી નોંધ લઈ ગામ લોકો ને તાત્કાલિક સાવચેત કરે અને નદીના પટ વિસ્તાર કે કોઝ-વે, નાળા પુલિયા પરથી પસાર ન થાય તે સૂચના આપે..લ છે 

(11:59 pm IST)