Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ચુંટણી તૈયારી અર્થે ભાજપ આઇટી-સોશ્‍યલ મીડિયા સેલની બેઠક

આગામી મહાનગરપાલીકાની ચુંટણી ધ્‍યાને લઇ ભાજપ દ્વારા આઇટી અને સોશ્‍યલ મીડિયા સેલની એક બેઠક યોજવામાં આવી હતી. વોર્ડવાઇઝ કામગીરી સંદર્ભે જરૂરી માર્ગદર્શન અપાયુ હતુ. આ બેઠકમાં આઇ.ટી. સોશ્‍યલ મીડિયા ઇન્‍ચાર્જ હાર્દીક ગોહીલે સમગ્ર રૂપરેખા વર્ણવી હતી. જયારે આભાર દર્શન સહઇન્‍ચાર્જ હાર્દીક બોરડે કર્યુ હતુ. આ બેઠકમાં સહઇન્‍ચાર્જ જયદીપ કાચા, વિધાનસભા ૬૮ થી ૭૧ બેઠકના ઇન્‍ચાર્જ- સહઇન્‍ચાર્જ મનોજ ગરૈયા, જય સોનાગ્રા, જય શાહ, શૈલેષ હાપલીયા, શૈલેષ ડાંગર, મિતેશ બોરીચા, દીવ્‍યેશ હીરાણી, વોર્ડ નં. ૧ થી ૧૮ ના ઇન્‍ચાર્જ સહઇન્‍ચાર્જ અવી મકવાણા, વિકલ્‍પ હાથી, ભાર્ગવ પંડયા, પ્રિતેશ પોપટ, નિલ જોષી, નીમીષ કનૈયા, રવિ લાલ, મયુર ગાંગાણી, હેમાંગ ઠકકર, ઘનશ્‍યામ વાંક, દીવ્‍યેશ રામાણી, સંજય ઉઘરેજા, હાર્દીક પનારા, જેનીશ કીયાડા, સંજય ચાવડા, તેજસ ચૌહાણ, રત્‍નાભાઇ ખાંભલા, બાલાજી લીંબાસીયા, નીકુંજ વૈદ્ય, મયુર પાટડીયા, મોહીત ગણાત્રા, જય શાજય ગોહીલ, પંકિલ માણેક, પ્રતિક શાહ, નિરજ પંડયા, પ્રતિક રાવલ, મનીષ ડેડકીયા, ગૌતમ ઓઝા, મહેન્‍દ્ર વ્‍યાસ, ભૌતીક કંટારીયા, વિજયભાઇ વાંક, ધર્મેશ સોલંકી, શક્‍તિ ઝાલા, જય ગજજર, મિલન હીરપરા, સંદીપ અંબાસણા, યોગીન છનીયારા, રીંકુ મૈયડ, શૈલેષ હાપલીયા, કૌશલ ધામી, હર્ષ જોષી, અજય ચાવડા, સંજય વનકાણી, વિનોદ કુમારખાણીયા, અમિત પીઠડીયા, મનવીર મિયાત્રા, જયન ઠુંમર, ચિરાગ ભટ્ટ, હીતેન્‍દ્ર વડેરા, ભાવીન મકવાણા, જય વડગામા, ભગીરથ વ્‍યાસ, નીખીલ પીઠડીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:18 pm IST)